Powered By Blogger

Saturday, 22 December 2012

IMPORTENT TRIP IN LIFE TO NACHRAL

સોય = જુદા થયેલાને મારી જેમ ભેગા કરો.
સરોવર = દાન દેવાથી ઉશ્વરે આપેલું ઓછુ થવાનું નથી.
પરપોટો = જગતમાં જે ઊચુ માથું કરે છે ત્યારે તે તુટી પડે છે.
સુર્ય = અતિ ઉગ્ર બનશો તો કોઈ સામુ પણ નહિ જુએ.
એરણ = સહન કરશો તો સખત બનશો.
હથોડી = ધા કરનાર થાકશે પણ સહન કરનાર થાકશે નહિ.
સાણસિ = ઢીલુ મુકશો તો શિકાર સરકી જશે.
ફુગો = ફુલતા જશો તો ફટી જશો.
વાદળી = મારી જેમ બીજાના માટે વરસી જતા શીખો.
બીજ = પૃથ્વીના પડને પણ ચીરીને બહાર આવો.
વૃક્ષ = કાયાને કષ્ટ આપીને શરણે આવેલાને રક્ષણ આપો.
તારો = અહંકારમાં આધનો પ્રકશ ગુમાવશો નહિ.
અરિસો = જેવા હશો તેવા દેખશો.
ધડિયાર = સમય ચુકશો તો કિંમત ધડશે.
સાગર = મારી જેમ સારા અને ખરબ તત્વોને તમારામાં સમાવો.
ગુલાબ = તમારા સુકૃત્યોની સુવાસ બીજાને આપો.